શ્રેષ્ઠ અનિરુદ્ધ/૩૪. હાઈકુ-૨

૩૪. હાઈકુ


દીપ હોલવું,
થશે અંધારું; અરે!
બારીમાં ચંદ્ર!

ઓગસ્ટ, ૧૯૮૦