સંજ્ઞા – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/વાર્તા અને વાર્તાસંગ્રહ: સમીક્ષા
વાર્તા અને વાર્તાસંગ્રહ: સમીક્ષા
આદિમહોત્સાહ અને બીજાં હળાહળ (કિશોર જાદવની વાર્તા) - પ્રમોદકુમાર પટેલ, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૨૪(૭)-૨૪(૯)
મૂર્છા વિશે (ઘનશ્યામ દેસાઈની વાર્તા) - જયંત કોઠારી, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૧૩-૧૫
વહાલનો દરિયો વિશે (મધુરાયની વાર્તા) - નટવરસિંહ પરમાર, જાન્યુ, 1973, અંક: ૮ , પૃ. ૨૪-૨૪(૨)
સરી જતું દ્રશ્ય વિશે (કિશોર જાદવની વાર્તા) - જયંત પારેખ, જાન્યુ, 1973, અંક: ૮, પૃ. ૧૯-૨૦
ધૂમકેતુની વાર્તાકળા (ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તા) દિલાવરસિંહ જાડેજા - જાન્યુ-માર્ચ, 1967, અંક: ૨, પૃ. ૧૦૨-૧૦૭