ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા; પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.... ‘ઘાયલ’, નિભાવવી’તી અમારે તો દોસ્તી, આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.