યુગ-યુગની વાતો કરવાની રહેવા દે મારી પાસે તો અર્ધી-પર્ધી પળ છ.ે… આજ ગઝલની આંખે ટપકી આવ્યું તે ઝમઝમ, ગંગાજળ, આંસુ કે ઝાકળ છ.ે ક્યા રે પાકશે ‘આદિલ’ કોઈ ન જાણે એ, માણસ તો બિ ન-મોસમનંુ કાચંુ ફળ છ.