...એક પળમાં નિખરવાનું, એક પળમાં વીખરવાનું, આ ફૂલ જે ખીલ્યું, તે ખીલીને તો ખરવાનું.... હોડી ન હલેસાં હો, શઢ હો ન સુકાની હો, દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું.