માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,... પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા— બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો!