આજે અમે બધું ભૂલવા બેઠાં. એક અવાચક રાતને આરે, તારોડિયા જ્યારે — આવી આવીને આળોટતા હેઠા, ત્યારે અમે બધું ભૂલવા બેઠાં…