જુવોને આ જગત સઘળું ભાંગલી છે સરાઈ, તેનાં દ્વારો દિવસ-રજની ઊઘડી બંધ થાયે; ચાલ્યા જતા નરપતિ બધા છોડી સૌ વૈભવોને; ઓછું, વત્તું, રહી અહીં બધા પ્હોંચી જાતા સ્વધામે. (અનુ. શશિકાન્ત નીલકંઠ)