આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢઘન હોય; ફણગો ફૂટે અડકતાં જ ભીનો — ભીનો પવન હોય;... બોલાવે ઘેર સાંજે — બાના સમું સ્વજન હોય.