આપણે લેખકો લખતી વખતે આપણી જાતને ભૂલી જઈએ, આપણે ક્યાં છીએ તે ભૂલી જઈએ, હવે પછી શું કરવાના છીએ તે વિસારે પાડીએ — જેમ સમુદ્રમાં ડૂબી જઈએ, તેમ લેખનકાર્યમાં તરબોળ થઈ જઈએ.