હજુ વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે, રહેમત છે ખુદાની: જીવતો છું, તું ગમે છે! ગમે બુઢ્ઢા સમુદ્રોને જિગર ભરતી અજંપો શરદની ચાંદની, ને દિલતણું ઝૂરવું ગમે છે!