પડી ગયો વરસાદ, ટપક ટપ ટપક્યાં કરતાં પાન .... પછી અચાનક આભ ઊઘડતાં સૂરજના કર અડકે — ઝલમલ તડકે — તરુને ભીનલ વાન — રડતાં રડતાં હસી પડ્યું લો, રાન!