કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે!... મન મારું આકાશે તરતું, વાદળીઓની સાથે ફરતું.... ઊડા ઊડા દરિયા ઉપર શી રીતે દોડે છે સ્ટીમર: પૂછું રે કોઈ આપો ઉત્તર, મારી શંકા ટાળો રે!