જુગજુગોની નીંદ થકી મારા પ્રાણને કોણ જગાડે રે!... ફીણવાળા મારા નીર-ઘોડીલા... ઘૂમરી ખાતા રોષમાં તાતા પાગલ પગ પછાડે રે.... દૂરે દૂરે મહાગાન સિંધુનું કાન વિશે ભણકારે રે!