અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ, સતની સીમો લોપવા જોબન માંડે જાગ: લોપવી સીમ, અણદીઠને દેખવું, તાગવો અતલ દરિયાવ—તળિયે જવું, ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું: આજ યૌવન ચહે, એહ વિધ જીવવું!