સાગરે પાણી પછાડા ખાયે કે લાખ લાખ લોઢ ઊડે રે લોલ,... વાર વાર માંડે વીજ કડાકા કે બાર મેઘ તૂટે રે લોલ, તોય મારે આભને દીવડલે રે કે જરીયે ન જ્યોતું હલી રે લોલ!