હું વિચરીશ જગ મોજાર કરુણા-ધાર સદા રેલવતું, હું કરીશ ભોમ તરબોળ સલિલ-હિલ્લોળ હેતથી ઢળતું... હું સુણું દૂરથી મહાસિંધુનું ગાન, કોઈ નવ રોકો! [રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]