શિખે સાંભળે આટલા છંદ આઠે, પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે; રીઝી દેવ રાખે સુખી સર્વ ઠામે; રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે.