સૌ જનના સુખ કારણે, કીધું જે કંઈ કામ; ધરણી તળમાં ધન્ય તો, નિર્મળ તેનું નામ; એવા જનનો જગતમાં, કરવો જશ વિસ્તાર; આપ્યો મુજને ઈશ્વરે, એ માટે અવતાર.