શું કામ બાગમાં પછી આવે વસંત પણ, વેણી અગર અંબોડલે એ બાંધશે નહીં. છે કોણ? કોના વાસતે ખોલે કોઈ કમાડ, દિલ પર ટકોરા કોઈ અગર મારશે નહીં. [‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]