એમ લાગે છે મને, ઓ અજનબી— ગીત, ગઝલો, મારી મ્હેફિલ તું જ છે… હમસફર તારો બનાવી લે મને, યા જવું ક્યાં એ બતાવી દે મને.