ગંધની લહેરો સૌ વારતા કહી દે છે, શહેરમાં થયું છે શું એ હવા કહી દે છે… હામ હોય તો વાંચો ભીની આંખ અબળાની ઊજળા જનોની એ સભ્યતા કહી દે છે [‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]