આવો, સન્નાટાને તોડી જોઈએ, પાડીએ રાડો ને બોલી જોઈએ… નિત્ય શું પ્યાલે કસુંબો ઘોળવો, ઝેર પણ ક્યારેક ઘોળી જોઈએ.