થોડી કસોટી કેફની આજે કરીને જોઈએ, ખાલી પડેલા જામ સૌ પાછા ભરીને જોઈએ.… શાયદ આ બળતી પ્યાસને થોડીક ઠંડક સાંપડે : ખાલી પવાલામાં ચલો, મૃગજળ ભરીને જોઈએ. [‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]