સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આંખ મેળવીને


કોઈને “માફ કરજો” કહો, ત્યારે સામા માણસની સાથે આંખ મેળવીને એ શબ્દો ઉચ્ચારજો.