સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રણજિતરામ ચંદ્રક-ધારકો


૧. ઝવેરચંદ મેઘાણી (૧૯૨૮) ૨. ગિજુભાઈ બધેકા (૧૯૨૯) ૩. રવિશંકર રાવળ (૧૯૩૦) ૪. વિજયરાય વૈદ્ય (૧૯૩૧) ૫. રમણલાલ દેસાઈ (૧૯૩૨) ૬. રત્નમણિરાવ જોટે (૧૯૩૩) ૭. સુન્દરમ્ (૧૯૩૪) ૮. વિશ્વનાથ ભટ્ટ (૧૯૩૫) ૯. ચંદ્રવદન મહેતા (૧૯૩૬) ૧૦. ચુનીલાલ વ. શાહ (૧૯૩૭) ૧૧. કનુ દેસાઈ (૧૯૩૮) ૧૨. ઉમાશંકર જોશી (૧૯૩૯) ૧૩. ધનસુખલાલ મહેતા (૧૯૪૦) ૧૪. જ્યોતીન્દ્ર દવે (૧૯૪૧) ૧૫. રસિકલાલ છો. પરીખ (૧૯૪૨) ૧૬. ઓમકારનાથ (૧૯૪૩) ૧૭. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૧૯૪૪) ૧૮. ગુણવંતરાય આચાર્ય (૧૯૪૫) ૧૯. ડોલરરાય માંકડ (૧૯૪૬) ૨૦. હરિનારાયણ આચાર્ય (૧૯૪૭) ૨૧. બચુભાઈ રાવત (૧૯૪૮) ૨૨. સોમાલાલ શાહ (૧૯૪૯) ૨૩. પન્નાલાલ પટેલ (૧૯૫૦) ૨૪. જયશંકર ભોજક, ‘સુંદરી’ (૧૯૫૧) ૨૫. કેશવરામ કા. શાસ્ત્રી (૧૯૫૨) ૨૬. ભોગીલાલ સાંડેસરા (૧૯૫૩) ૨૭. ચંદુલાલ પટેલ (૧૯૫૪) ૨૮. અનંતરાય રાવળ (૧૯૫૫) ૨૯. રાજેન્દ્ર શાહ (૧૯૫૬) ૩૦. ચુનીલાલ મડિયા (૧૯૫૭) ૩૧. કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૯૫૮) ૩૨. જયંતિ દલાલ (૧૯૫૯) ૩૩. હરિપ્રસાદ શાસ્ત્રી (૧૯૬૦) ૩૪. ઈશ્વર પેટલીકર (૧૯૬૧) ૩૫. રામસિંહ રાઠોડ (૧૯૬૨) ૩૬. હરિવલ્લભ ભાયાણી (૧૯૬૩) ૩૭. મનુભાઈ પંચોળી, ‘દર્શક’ (૧૯૬૪) ૩૮. બાપાલાલ વૈદ્ય (૧૯૬૫) ૩૯. હસમુખ સાંકળિયા (૧૯૬૬) ૪૦. ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ (૧૯૬૭) ૪૧. મંજુલાલ મજમુદાર (૧૯૬૮) ૪૨. નિરંજન ભગત (૧૯૬૯) ૪૩. શિવકુમાર જોશી (૧૯૭૦) ૪૪. સુરેશ હ. જોષી (૧૯૭૧) ૪૫. નટવરલાલ પંડયા, ‘ઉશનસ્’ (૧૯૭૨) ૪૬. પ્રબોધ પંડિત (૧૯૭૩) ૪૭. હીરાબહેન પાઠક (૧૯૭૪) ૪૮. રઘુવીર ચૌધરી (૧૯૭૫) ૪૯. જયંત પાઠક (૧૯૭૬) ૫૦. જશવંત ઠાકર (૧૯૭૭) ૫૧. ફાધર વાલેસ (૧૯૭૮) ૫૨. મકરન્દ દવે (૧૯૭૯) ૫૩. ધીરુબહેન પટેલ (૧૯૮૦) ૫૪. લાભશંકર ઠાકર (૧૯૮૧) ૫૫. હરીન્દ્ર દવે (૧૯૮૨) ૫૬. સુરેશ દલાલ (૧૯૮૩) ૫૭. ભગવતીકુમાર શર્મા (૧૯૮૪) ૫૮. ચંદ્રકાંત શેઠ (૧૯૮૫) ૫૯. રમેશ પારેખ (૧૯૮૬) ૬૦. સિતાંશુ યશશ્ચંદ્ર (૧૯૮૭) ૬૧. બકુલ ત્રિપાઠી (૧૯૮૮) ૬૨. વિનોદ ભટ્ટ (૧૯૮૯) ૬૩. નગીનદાસ પારેખ (૧૯૯૦) ૬૪. રમણલાલ ના. મહેતા (૧૯૯૧) ૬૫. યશવન્ત શુક્લ (૧૯૯૨) ૬૬. અમૃત ‘ઘાયલ’ (૧૯૯૩) ૬૭. ધીરુભાઈ ઠાકર (૧૯૯૪) ૬૮. ભોળાભાઈ પટેલ (૧૯૯૫) ૬૯. રમણલાલ સોની (૧૯૯૬) ૭૦. ગુણવંત શાહ (૧૯૯૭) ૭૧. ગુલાબદાસ બ્રોકર (૧૯૯૮) ૭૨. મધુ રાય (૧૯૯૯) ૭૩. ચી. ના. પટેલ (૨૦૦૦) ૭૪. નારાયણ દેસાઈ (૨૦૦૧) ૭૫. ચંદ્રકાંત ટોપીવાળા (૨૦૦૨) ૭૬. મધુસૂદન પારેખ (૨૦૦૩)