જલધિજલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માંહી સરતી; કામિની કોકિલા કેલિકૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી; પિતા, સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!