સ્ત્રીના દરેક રૂપમાં મેં તને શોધી છે. તને શોધવી છે એટલે સ્ત્રીને ધિક્કારી નથી શકતો, તું મળતી નથી એટલે સ્ત્રીને ચાહી નથી શકતો.