સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખલાલ ઝવેરી/મારું ન કશું તોયે



મારું ન કશું તોયે, મને આ સૃષ્ટિ લાગતી
આખી મારી જ, માહરી.