કહો, મનડાં કેમ વારીએ, ઓધવજી! કહો, મનડાં કેમ વારીએ? કૂપ જો હોય, તો ગાળીએ નીર કૂપનાં, સાગરને કઈ પેર ગાળીએ?