સ્વામી વિવેકાનંદનાં લખાણો હું સાંગોપાંગ ઝીણવટથી વાંચી ગયો છું, અને વાંચી લીધા પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો.