સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ પારેખ/દરિયાનું નામ...



દરિયાનું નામ એણે કદી સાંભળ્યું નથી,
ખાબોચિયાંને ઠાઠથી તે તરવા નીસર્યા!