હજીયે ન જાગે... હજીયે ન જાગે મારો આતમરામ! સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર, સમજું ના ભરતી કે આ તો આવે રે તુફાન!