વિજ્ઞાન એટલે જીવન વિશેના કૌતુકની એક લાગણી. ધર્મ એટલે જીવન વિશેના આદરની લાગણી. સાહિત્ય એટલે જીવનની ભવ્યતા અંગેની લાગણી.