અસ્પૃશ્યતાનું પાપ આપણે હજી સુધી કેમ દૂર નથી કરી શક્યા? હું જો હરિજન હોત તો ખબર નહીં આજ સુધીમાં શું-નું-શું કરી બેઠો હોત! કદાચ મારી અહિંસા પણ ડગમગી જાત.