જેના હાથમાં આપણે દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે, મોટા થયા તે આપણા જ હાથમાં ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી નાની થતી જાય અને એક દિવસ ડૂસકાંભીના ખાલી હાથ પાછળ મૂકી અલોપ થઈ જાય.