ડુંગર પર, દરિયાના દિલ પર, આસમાનની ઊચી છત પર, ધરતીના પટ પર પથરાતી— રાતી... રાતી ખમીરવંતી મસ્ત ખુશાલી— નવાં લોહીની લાલી!