દરિયાને તીર એક રેતીની ઓટલી ઊચી અટૂલી અમે બાંધી જી રે; પગલું તે એક એક પાડે મહેમાન, એમ રામજીની આણ અમે દીધી જી રે.