સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/દરિયોકહોતોદેખાડીદઉં



દરિયો કહો તો દેખાડી દઉં, પણ મોજાંને ચીંધવાં સ્હેલાં નથી.
જંગલ ને ઝાડપાન વીંધી હું દઉં, પણ પાણીને વીંધવાં સ્હેલાં નથી.