જોકે સમયની પાર હું કાયમ નથી રહ્યો, હું આ સમયમાં છું—એ મને ભ્રમ નથી રહ્યો. એવું નથી કે સુખનો સમુંદર છે ચોતરફ; હું ક્યાં સુખી છું?—એવો મને ગમ નથી રહ્યો.