જ્યાં ચરણ રુકે ત્યાં કાશી,... જ્યાં પાય ઊઠે ત્યાં જ માર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર.