સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ, કે એકલાનો રાહ એકધારો; મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો ભલે આઘો ઠેલાય આ કિનારો!