સફર મહીં હો ઉજ્જડ વગડો કે નગરો ઝળહળતાં; યાળ ઉછાળે ખારો દરિયો કે ઝરણાં ખળખળતાં; હવે મુઠ્ઠીમાં ગગન! અમે, બસ, ગાયા કરીએ!