જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે; ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.