જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે!… કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’, પોતે ન દે, બીજાની કને માગવા ન દે!