સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘શયદા’/જિંદગીનો સાર...



જિંદગીનો સાર જો પાણી મહીં:
એક પરપોટો થયો, ફૂટી ગયો.