સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૯૮૦ પછી
જન્મવર્ષ ૧૯૮૦ પછી
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
ત્રિવેદી અંકિત અમરીષકુમાર | ૯-૩-૧૯૮૧, | - |
ગઝલપૂર્વક ૨૦૦૬ | ||
રોહિત રતિલાલ કાલિદાસ | ૧૮-૪-૧૯૮૧, | - |
શિક્ષણાયાત્રાનાં સાથી ૨૦૧૩ | ||
ઠક્કર ચિરાગ ઉમાકાન્ત ‘જય’ | ૨૯-૫-૧૯૮૧ | |
ચાણક્ય મંત્ર ૨૦૧૩ | ||
સંઘાણી ભાવેશ શિવલાલ | ૧-૮-૧૯૮૧, | - |
એક્સપ્રેસની ગઝલો ૨૦૦૦ | ||
વણકર રાજેશ પરમાભાઈ | ૪-૯-૧૯૮૧ | |
માળો ૨૦૦૯ | ||
મહેતા ભૂમિકા નીરજ | ૧-૧૧-૧૯૮૧, | - |
કવિતાનું સરનામું ૨૦૦૭ | ||
થાનકી પ્રતીક્ષા હરસુખ | ૫-૫-૧૯૮૨, | - |
વેબ @ હોમ ૨૦૦૩ | ||
વાઘેલા ભારતીબેન ઈશ્વરભાઈ | ૩૦-૫-૧૯૮૩, | - |
ગુજરાતી લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં મહિલાઓનું પ્રદાન ૨૦૧૫ | ||
ઠાકોર ભરત એસ. | ૨-૬-૧૯૮૩, | - |
વિદાય ૨૦૦૪ | ||
પ્રજાપતિ રમેશકુમાર અંબારામભાઈ 'શિલ્પી બુરેઠા' | ૭-૬-૧૯૮૩, | - |
કુમાર ૨૦૧૬ | ||
ચૌહાણ અજયસિંહ | ૨૫-૯-૧૯૮૩ | - |
અમૃતલાલ વેગડનું પ્રવાસ-સાહિત્ય ૨૦૦૯ | ||
ચૌધરી રમેશ | ૧૫-૭-૧૯૮૪ | - |
વિવેચન વિધિ ૨૦૧૧ | ||
પ્રજાપતિ ગુરુદેવ હસમુખભાઈ | ૬-૯-૧૯૮૪ | - |
શાશ્વત સુખ ૨૦૨૨ | ||
પ્રજાપતિ જીતેન્દ્ર શંકરભાઈ | ૧-૧-૧૯૮૭ | - |
હું હવે કાગળ ઉપર ૨૦૧૪ | ||
તળપદા શાર્દૂલ ગોપાળાભાઈ | ૨૬-૧૧-૧૯૮૭ | - |
ચરોતરના દેવી પૂજકોનો ઇતિહાસ ૨૦૨૦ | ||
સોની અજય રમણીકલાલ | ૨૧-૧૧-૧૯૯૧ | - |
રેતીનો માણસ ૨૦૧૭ | ||
આચાર્ય અભિમન્યુ જીતેન્દ્રભાઈ | ૨૪-૯-૧૯૯૪ | - |
પડછાયાઓ વચ્ચે ૨૦૧૮ | ||
જાની પૂજન નીલેશભાઈ | ૨-૨-૧૯૯૭ | - |
ફેસબુકના સર્જક માર્ક ઝકરબર્ગ ૨૦૧૯ | ||
સોની દૃષ્ટિ | ૨૩-૭-૨૦૦૦ | - |
અ-માણસ ૨૦૨૧ |