સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કલાદર્શન

કલાદર્શન

[‘ઘડપણની છાયા’ શ્રી. રસિકલાલ પરીખનું ચિત્ર છે. એનો પરિચય શ્રી. કાકા કાલેલકરે કરાવ્યો છે. બાકીનાં ચિત્રોનો પરિચય શ્રી. ઉમાશંકર જોષી કરાવે છે.]