સુંદરલાલ અંબાલાલ કાપડિયા

કાપડિયા સુંદરલાલ અંબાલાલ, ‘નલિન’ : ‘મહાકાવ્યોની કથા અને ગુજરાતનો ઇતિહાસ’ (અન્ય સાથે, ૧૯૫૬)ના કર્તા.