સોરઠિયા દુહા/175

< સોરઠિયા દુહા


[9]

સો ભી આવે સેજમેં, માંગે નહિ પરત,
જા કી એ હી જુગત હે, ઉનકી એસી નગત.

કહે દીન દરવેશ ફકીર, ના હોઈએ લોભી,
માંગે નહિ પરત, સેજમેં આવે સોભી.